News of Sunday, 19th May 2024
હવે આગ્રામાં આવકવેરાના દરોડા દરમિયાન ઓરડો ભરીને રોકડા રૂપિયા ઝડપાયા: ગણવા માટે મશીનો મંગાવાયા : આગ્રામાં હરમીલાપ ટ્રેડર્સના માલિક રામનાથ ડંગના જયપુર હાઉસમાં દરોડા પાડવામાં આવતા આવકવેરાને ૬૦ કરોડથી વધુ રોકડ રકમ મળી આવેલ જે ગણવા મશીનનો આશરો લેવો પડ્યો. સોશિયલ મીડિયા ઉપર તસવીરો વાયરલ થઈ છે.

(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
