<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

ઈરાને ઈમરજન્સી સિક્યોરિટી મીટિંગ યોજી : આયાતુલ્લાહ ખામેનીની હાજરીમાં સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની ઈમરજન્સી બેઠક યોજાઈ : આ મિટિંગ પ્રેસિડેન્ટ ઈબ્રાહિમ રાયસીને લઈ જતા હેલિકોપ્ટર ક્રેશ ના સંદર્ભ માં યોજાઈ, જે અર્સબરન જંગલોમાં ઉઝી ગામની આસપાસ ધુમ્મસને કારણે "હાર્ડ લેન્ડિંગ" કર્યું હતું : દુર્ઘટનાને 2 કલાકથી વધુ સમય થઈ ગયો છે, અને હજુ હેલિકોપ્ટરની કોઈ નિશાની મળી નથી : ભારે સર્ચ ઓપરેશન ચાલુ

(8:49 PM IST)