News of Tuesday, 21st May 2024
પોલીસ ભરતીની તૈયારી સાથે રનિંગ કરીને આવ્યા બાદ હૃદય બેસી ગયું : રાજકોટમાં ૨૬ વર્ષના વિશાલ અશોકભાઈ કોબીયાનું રનિંગ કરીને આવ્યા બાદ હૃદય બેસી જતાં મૃત્યુ: પોલીસ ભરતીની તૈયારી કરતો હતો: શ્રીનાથજી સોસાયટીના પરિવારમાં અરેરાટી.

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
