<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા : રાજકોટના રેલનગર શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશીપમાં તુષાર લીંબાસિયાના ઘરમાં ૩ લાખની ચોરી થઈ છે. : જ્યારે યા રોડ દ્વારકેશ પાર્કમાં અજયભાઈ ભેંસાણીયાની દાવત સોડાની એજન્સીમાંથી ૨.૪૨ લાખની ચોરી થયાનું જાણવા મળે છે

(9:30 AM IST)