News of Tuesday, 21st May 2024
હોંગકોંગ અને સિંગાપુરમાં ભારતીય મસાલા ઉપર કોઈ પ્રતિબંધ નથી: ભારત સરકાર : હોંગકોંગ અને સિંગાપુરમાં ભારતીય મસાલા ઉપર કોઈ પ્રતિબંધ નહીં હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું. નેપાળમાં ભારતીય ઓફિસરોએ આવા જ આક્ષેપો અંગે, નેપાળના ઓફિસરો સાથે મળીને આ બાબતે તપાસ હાથ ધરી છે.

(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
