<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

હેમંત સોરેનની જામીન અરજીની સુપ્રીમમાં સુનાવણી : પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન જેલમાં છે, તેમની જામીન અરજીની આજે સુપ્રીમમાં સુનાવણી, ઇડીએ કહ્યું કે અમારી પાસે પૂરતા પુરાવા છે, તપાસમાં અડચણો નાખી છે.

(10:03 AM IST)