News of Tuesday, 21st May 2024
ચૂંટણી પંચે મમતા બેનર્જી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભાજપ નેતા અને પૂર્વ જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાય પર 24 કલાક પ્રચારનો પ્રતિબંધ મૂક્યો : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વિરુદ્ધ કોલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની ટિપ્પણીથી રાજ્યની બદનામી થઈ હતી, તેમ ચૂંટણી પંચે જણાવ્યું હતું.

(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
