<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

નિવૃત્ત આઈએએસ અધિકારી અને ડીપીઆઇઆઇટીના સચિવ ઉપર ઈડી તૂટી પડ્યું : ઇડીએ આજે મંગળવારે નિવૃત્ત આઈએએસ અધિકારી અને ભૂતપૂર્વ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) સેક્રેટરી રમેશ અભિષેકની અપ્રમાણસર સંપત્તિ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે તેમના નિવાસસ્થાન ઉપર દરોડા પાડ્યા.

(4:48 PM IST)