<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

સ્વાતિ માલીવાલ હુમલા કેસમાં સીએમના નિવાસે બનાવ સમયે હાજર રહેલા તમામના નિવેદનો લેવાયા : સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં દિલ્હી પોલીસે ૧૩ મેના બનેલા બનાવના દિવસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે હાજર તમામ સ્ટાફના નિવેદનો નોંધ્યા.

(4:53 PM IST)