News of Tuesday, 21st May 2024
સ્ટોક માર્કેટે ઇતિહાસ રચ્યોઃ પ ટ્રીલીયન ડોલર પર પહોંચ્યું : ૬ મહિનામાં જ ૧ ટ્રીલીયનનો વધારો મુંબઇ : માત્ર ૬ મહિનામાં ૧ ટ્રીલીયન ડોલરના વધારા સાથે ભારતીય શેરબજારે આજે ઇતિહાસ રચીને પ ટ્રીલીયન ડોલરની કલબમાં પ્રવેશ કર્યો છેઃ પહેલીવાર આ સિધ્ધી હાંસલ થઇ છેઃ બીએસઇમાં તમામ લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પ ટ્રીલીયન ડોલરને પાર કરી ગયું છેઃ મે ર૦૦૭ માં ૧ ટ્રીલીયન ડોલરનું માર્કેટ કેપ હતું: જે જુલાઇ ર૦૧૭માં ર ટ્રીલીયન ડોલર થયું હતું : મેં ર૦ર૧માં ૩ તો નવે. ર૦ર૩ માં ૪ ટ્રીલીયન ડોલર થયું હતું.

(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
