<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

પ્રધાનમંત્રી કિશાન સન્માન યોજનાનું ફોર્મ ભરી આપવા ગરીબ માણસ પાસેથી રૂપિયા ૨ હજાર ખંખેરાંતા હોવાની ફરિયાદથી સન્નાટો : કચ્છના દુધઈ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પૃથ્વીસિહ સરવૈયા ACB ની જાળમાં ઝડપાયા : ACB વડા શમશેરસિંઘની સરકારી યોજનાને બદનામ કરતા તત્વો વિરૂદ્ધ એલર્ટ રહેવા આપેલ આદેશનો અનેક સફળ છટકા ગીઠવનાર બોર્ડર રેન્જનાં આસી. ડાયરેક્ટર કૃષ્ણકુમારસિહ ગોહિલના સુપરવિઝનમાં ગાંધીધામના ACB PI ટી. એચ.પટેલ અને ટીમને ફરી એક સફળતા

(9:55 PM IST)