News of Friday, 24th May 2024
મૂળ ભારતના જયા બડિગા યુ.એસ.એમાં જજ બન્યા : મૂળ ભારતનાઆંધ્રપ્રદેશના વિજયવાડામાં જન્મેલા જયા બડીગાને અમેરિકામાં, સેક્રામેન્ટો કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં, જસ્ટિસ લફામની નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કરવામાં આવી છે.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
