<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

વૈષ્ણોદેવી જઈ રહેલા યુપીના શ્રદ્ધાળુઓના ટેમ્પો ટ્રાવેલરને અકસ્માત: ૬ના મોત ૧૫ ઘાયલ : હરિયાણાના અંબાલામાં વૈષ્ણો દેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બાળકો સહિત ૬ના મોત, ૧૫ ઘાયલ: યુપીના બુલંદશહરના યાત્રાળુઓ ટ્રાવેલર ટેમ્પોમાં માતા વૈષ્ણો દેવી મંદિર જઈ રહ્યા હતા અને રસ્તા ઉપર પાર્ક કરેલ ટ્રક સાથેની ભયાનક ટક્કર સર્જાયેલ.

(9:36 AM IST)