<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

બ્રિટનને રશિયાની ખુલ્લી ધમકી: જો બ્રિટિશ હાથિયારોથી હુમલો થશે તો બ્રિટન ઉપર અમે હુમલો કરશું: પુતીન : રશિયાએ બ્રિટનને ખુલ્લી ધમકી આપી, જો બ્રિટિશ હથિયારોથી રશિયા ઉપર હુમલો થશે તો અમે બ્રિટન ઉપર હુમલો કરશું. બ્રિટને યુક્રેનને લોંગ રેન્જ વેપન આપ્યા છે. : રશિયન પ્રેસિડેન્ટ પુતીને રશિયામાં રહેલ અમેરિકનોની મિલકતો જપ્ત કરવા પણ આદેશ આપ્યા.

(9:39 AM IST)