News of Friday, 24th May 2024
નક્સલવાદીઓના મૃતદેહ સાથે પરત ફરતા સૈનિકો પર ગોળીબાર: જવાબી કાર્યવાહીમાં અન્ય એક નક્સલી માર્યો ગયો :છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત અબુઝહમદ વિસ્તારમાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ : સર્ચ દરમિયાન યુનિફોર્મધારી નક્સલીનો મૃતદેહ અને હથિયારો મળ્યા

(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
