News of Friday, 24th May 2024
વડોદરામાં 45 ડીગ્રીએ પહોંચેલી ગરમી જીવલેણ બની: 24 કલાકમાં 4 લોકોના મોત : સાવલીની IT કંપનીના કર્મચારીનું હાર્ટએટેકથી મોત :અન્ય બે શ્રમજીવીને ચક્કર આવતા ઢળી પડ્યા :અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહીમામ :ભારે ગરમીના પગલે લૂ લાગવાના કિસ્સાઓ વધ્યા: છેલ્લા 6 દિવસમાં 20 થી વધુ લોકો ગરમીને કારણે મોતને ભેટ્યા

(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
