<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા માયાવતીને મોટો ફટકો, બિહારમાં BSP ઉમેદવારની ધરપકડ :પોલીસે ગોપાલગંજ સીટ પરથી ઉમેદવાર સુજીત રામની ધરપકડ કરી :આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી : સુજીત રામ પર નિર્ધારિત રૂટની અવગણના કરવાનો અને રેલી માટે અલગ-અલગ સમયે અને સ્થળે અન્ય ગામોમાં પ્રચાર કરવાનો આરોપ:ઉમેદવાર સુજીત રામના પ્રચાર વાહન માટે પણ પરવાનગી લેવામાં આવી ન હતી.

(12:29 PM IST)