<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયાને મોટો ફટકો, MD અને CEO NP સિંહે 25 વર્ષ પછી રાજીનામું આપ્યું: સીઈઓ એમપી સિંહે 25 વર્ષ બાદ કંપની છોડવાનો નિર્ણય લીધો:જો કે, જ્યાં સુધી કંપનીને નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ન મળે ત્યાં સુધી તેઓ ચાર્જ સંભાળશે

(12:37 PM IST)