News of Friday, 24th May 2024
ઇન્ડીગો એરલાઇન્સે જબ્બર નફો કર્યા નાણાકીય વર્ષ-ર૦ર૪ ના ચોથા કવાર્ટરમાં ઇન્ડીગો એ ૧૮૯૪.પ કરોડનો નફો કર્યો છે. હવાઇ મુસાફરીની ઉચ્ચ માંગના કારણે તે ગત વર્ષના આ સમયગાળાની સરખામણીમાં ૧૦૬.ર ટકા વૃધ્ધિ દર્શાવે છે.

(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
