News of Friday, 24th May 2024
પીવી સિંધુએ 452મી જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો : મલેશિયા માસ્ટર્સની સેમિફાઈનલમાં પહોંચી : ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુએ મલેશિયા બેડમિન્ટન માસ્ટર્સની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સિંધુએ કપરા મુકાબલામાં ટોચની ક્રમાંકિત ચીનની હાન યુને 21-13, 14-21, 21-12થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો અને હાન યુને હરાવીને તેની કારકિર્દીની 452મી જીત નોંધાવી.

(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
