<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

પોર્શ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, 2 પોલીસકર્મી સસ્પેન્ડ; પ્રોટોકોલનું પાલન ન કરવા પર કાર્યવાહી: બંને પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા છતાં પોતાના સિનિયરને માહિતી ના આપી અને કંટ્રોલરૂમને જાણકારી નહોતી આપી :પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું- 19 મેના રોજ અકસ્માત સમયે સગીર કાર ચલાવી રહ્યો ન હતો તેવું દેખાડવા પ્રયાસ કરાયો :એવું કહેવાય છે કે એક પુખ્ત વ્યક્તિ કાર ચલાવતો હતો :અકસમાત કેસમાં 17 વર્ષીય આરોપીના પિતા વિશાલ અગ્રવાલ સહિત છ લોકોને 7 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

(9:16 PM IST)