તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના આજે છઠ્ઠા તબક્કામાં મતદાન કરનાર તમામ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે દરેક મતની ગણતરી થાય છે અને લોકશાહી ત્યારે જ ખીલે છે જ્યારે દેહવાસીઓ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા અને સક્રિય હોય છે. પ્રધાનમંત્રીએ ખાસ કરીને મહિલા અને યુવા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
