તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે 8 રાજ્યોની 58 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે, જે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તે 8 રાજ્યોની 58 બેઠકોમાં કુલ 889 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે, જેમાં પશ્ચિમ બંગાળની 8, હરિયાણાની 10, દિલ્હીની 7, ઝારખંડની 4, જમ્મુ-કાશ્મીરની 1, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને બિહારની 8 બેઠકોનો સમાવેશ થાય છે.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
