તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
અમદાવાદમાં ગંભીર હીટ સ્ટ્રોકથથી બેના મોત:અમદાવાદમાં હીટ સ્ટ્રોકથી બે લોકોના મોત થયા છે. અહી સોમવારથી સતત તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું છે. પ્રથમ વખત શહેરમાં આ ઉનાળામાં હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુ નોંધાયા છે. વડોદરા, સુરત, રાજકોટ, મોરબી અને જામનગરમાંથી પણ ગરમી સંબંધિત મૃત્યુ નોંધાયા છે.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
