<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ઓરિસ્સા વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં છ કલાકમાં ૩૫.૬૯ ટકા મતદાન થયું : ઓડિશાની રાજ્ય વિધાનસભાની ચૂંટણીના આજે ત્રીજા તબક્કામાં બપોરે ૧ વાગ્યા સુધીમાં થયેલ મતદાનના મળતા આંકડાઓ મુજબ અહીં સરેરાશ ૩૫.૬૯% મતદાન નોંધાયું છે.

(2:38 PM IST)