<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો માટે આજે આકરી ગરમી વચ્ચે બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 49.20% મતદાન : બંગાળમાં 70%ને પાર : દિલ્હી અને યુપી-બિહારમાં સુસ્તી

(3:59 PM IST)