<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને સર્બિયન મોડલ નતાસા સ્ટેનકોવિક છૂટાછેડા માટે આગળ વધી રહ્યા હોવાની અફવાહ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેલાય રહી છે : અપ્રમાણિત વાયરલ અટકળો મુજબ, જો છુટાછેડા થાય તો હાર્દિકે નતાસા સ્ટેનકોવિકને પોતાની 70% સંપત્તિ આપવી પડશે : નતાસાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી 'પંડ્યા' સરનેમ હટાવી દીધી છે : 2018 માં હાર્દિકે કહ્યું હતું કે તેના 50% પૈસા અને સંપત્તિ તેના પરિવાર, ખાસ કરીને તેની માતા દ્વારા નિયંત્રિત છે

(5:38 PM IST)