<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

રાજકોટના મવડી - પાળ રોડ પર આવેલી મીરાંબાઈ ટાઉનશીપ ની એકજ વિંગ માં રહેતા પાંચ લોકો નો અતોપતો નથી : લાપતા વ્યક્તિઓમાં 3 આધેડ અને બે બાળકોનો સમાવેશ : TRP ગેમ ઝોન માં ગયા હોવાનું જણાવતા આજુબાજુના રહેવાસીઓ : TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યા હોવાની સેવાતી આશંકા : મૃતદેહો એટલી હદે બળી ગયેલ છે કે ઓળખવા મુશ્કેલ

(10:15 PM IST)