તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 26th May 2024
દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં આગ આગ ભભૂકી : રાહત અને બચાવ કામગીરી ચાલુ દિલ્હીના બેબી કેર સેન્ટર, એનઆર આઈઆઈટી, બ્લોક બી વિવેક વિહારમાંથી આગની જાણ કરવામાં આવી છે, કુલ 9 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા છે. બાકીની વિગતોની રાહ જોવાઈ રહી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
