<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th May 2024

પ્રારંભિક સત્તાવાર માહિતી મુજબ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં એક શોપિંગ સેન્ટર પર થયેલા મોટા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા અને અનેક લોકો ઘાયલ :ખાર્કિવના ગવર્નર ઓલેહ સિનિહુબોવે જણાવ્યું કે 20થી વધુ લોકો ઘાયલ થયા

(1:15 AM IST)