<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

મોડી રાત્રે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો : રામલ વાવાઝોડું બંગાળમાં ત્રાટક્યું : ચક્રવાત રેમાલ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ભારે પવન અને ભારે વરસાદ સાથે ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતના લેન્ડફોલની સમગ્ર પ્રક્રિયા પાંચથી સાત કલાક સુધી ચાલશે.

( IST)