<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગંભીર ચક્રવાતી તોફાન 'રેમલ' ની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ ગઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે : આ સાથે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ચક્રવાતી તોફાન રેમલના લેન્ડફોલની સંભાવનાને ધ્યાનમાં રાખીને, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ રાજ્યમાં કુલ 14 ટીમો બચાવ કર્યો માટે તૈનાત કરી છે : બંગાળની ઉત્તરી ખાડી પરનું ચક્રવાત રેમાલ સાગર ટાપુઓ (WB)થી લગભગ 130 કિમી દક્ષિણપૂર્વમાં, ખેપુપારા (બાંગ્લાદેશ)થી 140 કિમી દક્ષિણ-પશ્ચિમમાં, કેનિંગ (WB)થી 140 કિમી દક્ષિણપૂર્વમાં, બાંગ્લાદેશના મોંગલાથી 160 કિમી દક્ષિણ-પશ્ચિમમાં ઉત્તર તરફ આગળ વધશે અને ક્રોસ કરશે. બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે મધ્યરાત્રિ સુધીમાં મહત્તમ 110-120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

( IST)