News of Monday, 27th May 2024
બપોરે અઢી વાગે રાજકોટમાં આજે પણ ગરમીમાં થોડો ઘટાડો : 39.8 ડિગ્રી તાપમાન સમગ્ર રાજ્યમાં આકરો તાપ બફારા સાથે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે ગઈકાલથી ગરમીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બપોરે આંશિક વાદળ છવાયેલા વાતાવરણ વચ્ચે 20 km ની ઝડપે ગરમ પવન પણ રોકાઈ રહ્યા છે સત્તા દરમિયાન જે ગરમીનો આકરો રાઉન્ડ જોવા મળ્યો હતો તેમાં ગઈકાલથી આંશિક રાહત જોવા મળી છે.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
