News of Monday, 27th May 2024
રાજકોટ અગ્નિકાંડનો ભોગ બનેલાઓ માટે વડાપ્રધાન રાહત ફંડમાંથી ૨ લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦ હજાર રૂ.ની સહાય જાહેર:રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા તમામ લોકો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન રાહત ફંડમાંથી ૨ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦ હજાર રૂ.ની સહાય જાહેર કરી છે. આ પહેલાં રાજ્ય સરકારે મૃતકોને ૪ લાખ રૂ. તથા ૫૦ હજારની સહાય જાહેર કરેલ.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
