<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ભયંકર વાવાઝોડાની અસર પૂર્વે કોલકત્તા થી ૨૧ કલાક માટે તમામ ૩૯૪ લાઈટો રદ કરવામાં આવી:કોલકત્તા એરપોર્ટે આજે બપોર થી ૨૧ કલાક માટે તમામ ફલાઈટોના ઉડ્ડયન રદ કર્યા છે. વાવાઝોડાની સંભવિત અસરને કારણે અગમચેતી રૂપે કોલકત્તા ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક સેક્ટરની ૩૯૪ ફ્લાઈટો રદ કરવામાં આવી છે

( IST)