તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
યુકેમાં મોટી રાજકીય ઉથલપાથલ: ઋષિ સુનકના પક્ષ સાથે જોડાયેલા ૬૭ વર્તમાન કન્ઝર્વેટિવ સાંસદોએ જુલાઈમાં સંસદની ચૂંટણી નહીં લડવા જાહેરાત કરી: ન્યુઝફર્સ્ટ : ઇંગ્લેન્ડના વડાપ્રધાન ઋષિ સુનકના પક્ષ સાથે જોડાયેલા ૬૭ વર્તમાન કન્ઝર્વેટિવ સાંસદોએ જાહેરાત કરી છે કે તેઓ જુલાઈ ૨૦૨૪માં આવી રહેલી સંસદની ચૂંટણી લડશે નહીં. દરમિયાન, ટોરી સાંસદોનું જૂથ સંસદના વિસર્જનને બદલે પ્લાન બી ઉપર વિચારી રહ્યા છે. જે મુજબ આગામી ગુરુવારે સંસદનું વિસર્જન થાય તે પહેલાં જ ઋષિ સુનકને વડાપ્રધાનપદેથી બદલી નાખવા: ન્યુઝ ફર્સ્ટ

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
