<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલની અરજી : વચગાળાના જામીન 7 દિવસ વધારવાની કરી માંગ : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 2 જૂને ફરી તિહાર જેલમાં જવાનું છે. જો કે તે પહેલા કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને 7 દિવસની વધુ છૂટ માંગી છે. કેજરીવાલે તબીબી આધાર પર આ છૂટ માંગી છે અને કહ્યું છે કે તેમને PET-CT સ્કેન કરાવવું પડશે.

(10:07 AM IST)