News of Monday, 27th May 2024
આજે નરેન્દ્રભાઈ વારાણસીમાં, અમિતભાઈ યુપી અને હિમાચલમાં તથા રાહુલ ગાંધી બિહારમાં સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લઈ રહ્યા છે * જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહારમાં ત્રણ રેલીઓને સંબોધન કરી રહ્યા છે * યુપી અને હિમાચલમાં આજે ગૃહ મંત્રી અમિતભાઈ શાહની રેલી

(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
