તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
રફાહ હત્યાકાંડને લઈને તુર્કીમાં ભારે વિરોધ પ્રદર્શન ચાલુ : ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ દ્વારા રફાહ હત્યાકાંડને લઈને અત્યારે તુર્કીમાં ભારે વિરોધ પ્રદર્શન ચાલુ છે.. : ઇઝરાઇલે ગઈ રાત્રે મિસાઈલ હુમલા કર્યા જેમાં બાળકો મહિલાઓ સહિત ૩૫ લોકોના મોત થયા હતા.

(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
