News of Monday, 27th May 2024
આરોપી બિભવ કુમારની જામીન અરજી કોર્ટે ફગાવી : સ્વાતિ માલીવાલે જાન પર ખતરો હોવાનું કોર્ટને જણાવેલ : સ્વાતિ માલીવાલ દુર્વ્યવહાર કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે આરોપી અને મુખ્યમંત્રી કેજરીવાલના અંગત બિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી છે. બિભવ કુમાર તેમજ દિલ્હી પોલીસના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
