<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડના પડ્યા ઘેરા પડઘા : રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની અને મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની બદલી કરી : નવા શહેર પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂક કરાઈ : ડી.પી. દેસાઈ બન્યા નવા રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર : આ સાથે મહેન્દ્ર બાગરીયાની રાજકોટના નવા એડી. પો. કમિશ્નર તરીકે અને જગદીશ બાંગરવાની નવા ડીસીપી તરીકે નિમણૂક કરવામાં આવી : આ ઉપરાંત રાજકોટ ડીસીપી સુધીર કુમારને અને એડિશનલ સીપી વિધિ ચૌધરીને પણ હટાવવામાં આવ્યા

(7:28 PM IST)