News of Monday, 27th May 2024
રાજકોટ અગ્નિકાંડના ત્રણે ત્રણ આરોપીઓને ૧૪ દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યા:રાજકોટ અગ્નિકાંડના ત્રણ આરોપીઓને આજે પોલીસે અદાલતમાં રજૂ કરતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ઠાકરે ત્રણેય આરોપીઓને ૧૪ દિવસની રિમાન્ડ ઉપર સોંપેલ છે.

(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
