<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ઇઝરાયેલ-ઇજિપ્તના સૈનિકો વચ્ચે ગોળીબાર: એક સૈનિકનું મોત:આઈડીએફે બંને દેશોના સૈનિકો વચ્ચે ગોળીબારની પુષ્ટિ કરી :રફાહ ક્રોસિંગ પર ઇઝરાયેલના સુરક્ષા દળો અને ઇજિપ્તના સૈનિકો વચ્ચે થયેલા ગોળીબારમાં એક ઇજિપ્તના સૈનિકના મોતના સમાચાર છે. આઈડીએફે બંને દેશોના સૈનિકો વચ્ચે ગોળીબારની પુષ્ટિ કરી છે, જો કે ઈજિપ્તના સૈનિકના મોત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

(7:54 PM IST)