<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

અત્યારની મુખ્ય હેડલાઇન્સ : * લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે પ્રચાર ટોચ ગિયરમાં : રાજકીય નેતાઓ મતદારોને રીઝવવામાં વ્યસ્ત : * ચૂંટણી પંચનું કહેવું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય ચૂંટણીઓમાં 58 ટકાથી વધુ મતદાન નોંધાયું છે, જે છેલ્લા 35 વર્ષમાં સૌથી વધુ છે : * ચક્રવાત રીમાલ નબળું પડ્યું : આજ રાત સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે : * હવામાન વિભાગે આ વર્ષે ચોમાસામા વરસાદ સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે : * પાપુઆ ન્યુ ગિનીમાં શુક્રવારના ભૂસ્ખલનમનો મૃત્યુઆંક 2000 સુધી પહોંચ્યો : વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે શોક વ્યક્ત કર્યો : * સેન્સેક્સ આજે 76000ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો.

(10:38 PM IST)