<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપીઓ શાખામાંથી એમ.ડી સાગઠીયા મુક્ત :ટાઉન પ્લાનિંગ ઓફિસર નો વધારાનો ચાર્જ રૂડાના એમ એસ પંડ્યા ને સોપાયો: રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા રીર્ઝવ : ટી.પીઓ તરીકેનો ચાર્જ લઈ લેવાયો: ટાઉન પ્લાનીંગ અધિકારીને સસ્પેન્ડ કરવાની ની સતા જનરલ બોર્ડ પાસે હોય તો હવે પદાધિકારી અને ભાજપ શાસકો તરફ સૌની મીટ

(10:56 PM IST)