News of Tuesday, 28th May 2024
દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી : વિમાનને તપાસ માટે આઈસોલેશન જગ્યામાં ખસેડવામાં આવ્યું : ઉડ્ડયન સુરક્ષા અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ હાલમાં સ્થળ પર કરી રહી છે તપાસ : વધુ વિગતો મેળવાય રહી છે.

(7:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
