News of Tuesday, 28th May 2024
આજે પશ્ચિમ બંગાળમાં બે દિગ્ગજો આવશે સામસામે : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં જબરદસ્ત રોડ શો સાથે પશ્ચિમ બંગાળમાં અંતિમ ચરણ નો ચૂંટણી પ્રચાર કરશે : સાથે સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ જ રૂટ પર પગપાળા રોડ શો કરવાના છે.

(7:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
