<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th May 2024

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર પ્રત્યે સરકારની ઝીરો ટોલરન્સની નીતિને કારણે મોટી માછલીઓ કાયદાનો સામનો કરી રહી છે : * લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા માટે રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કર્યો છે : * અગ્રણી વૈશ્વિક નાણાકીય ફર્મ ગોલ્ડમેન સૅક્સે કેલેન્ડર વર્ષ 2024 માટે ભારતના GDP વૃદ્ધિનું અનુમાન વધારીને 6.7 ટકા કર્યું છે : * હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ત્રણ દિવસમાં હીટવેવથી રાહત મળશે : * ટેનિસમાં, રોહન બોપન્ના અને યુકી ભામ્બરી આજે પેરિસમાં ફ્રેન્ચ ઓપનમાં મેન્સ ડબલ્સમાં તેમના અભિયાનની શરૂઆત કરશે.

(8:32 AM IST)