<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

બાવળાના સરલા ગામ પાસે લીમડાના ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ મળ્યો: ગામમાં અરેરાટી અમદાવાદ જિલ્લાના બાવળાના સરલા ગામ પાસે, લીમડાના ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ મળ્યો છે. સરલા કાણોતર ગામની વચ્ચે આવેલા ખેતરમાં લીમડાના ઝાડ પર પુરુષનો લટકતો મૃતદેહ મળતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બગોદરા પોલિસે, મૃતદેહને પી એમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

( IST)