News of Wednesday, 29th May 2024
પોરબંદરના ડ્રિમલેન્ડ સિનેમાગૃહને ફાયર એન.ઓ.સી નહીં હોવાથી સીલ કરાયું રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ, પોરબંદરનું વહીવટી તંત્ર આખરે જાગ્યું છે. આજે બપોરના સમયે પોરબંદરમાં આવેલ સિનેમાગૃહમાં તપાસ હાથ ધરી હતી. પોરબંદર શહેરની મધ્યમાં આવેલ ડ્રિમલેન્ડ સિનેમા પાસે ફાયર એન.ઓ.સી નહીં હોવાથી સીલ કરાયું છે.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
